“સદ્ભાવના અભિયાન”

આજની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરિવાર દ્વારા આ અભિયાન દ્વારા સાધર્મિક ભક્તિ, મેડિકલ સહાય, અનુકંપા, શૈક્ષણિક સહાય, જીવદયા, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, કૂતરાને રોટલા નાખવા એ કીડિયારું પુરવાના કાર્ય નિયમિત કરવામાં આવી રહ્યા છે. પરિવારનાં સભ્યો આ અભિયાન માં જોડાઈને પરિવારને સુંદર આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માટે અંદાજિત ૨૦૦૦ થી વધુ સભ્યો આમાં જોડાયેલા છે, “ટીપે-ટીપે સરોવર ભરાય એ વાત અમારા સભ્યોએ સાર્થક કરી દીધી છે. પરંતુ હજુ પણ અમુક ક્ષેત્રોમાં આપડી મર્યાદાઓ રહે છે. તેથી આ વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ માટે ૧૦,૦૦૦ સભ્યોને જોડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

S.S.P. logo