“Past Events”

બાલ-બાલિકા શિબિર

  • Balika Shibir - Ramsan
  • Bal Shibir - Kosbad, Ramsan, Deesa (8)
  • Bal Shibir - Kosbad, Ramsan, Deesa (7)
  • Bal Shibir - Kosbad, Ramsan, Deesa (6)
  • ????????????????????????????????????

જીવદયા : ગાયને ઘાસચારો

સ્થળ : બાકરોલ પાંજરાપોળ, અમદાવાદ
તારિખ: 13/10/2019

શ્રદ્ધા સંસ્કાર પરિવાર ની ટીમ દ્વારા ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ બાકરોલ પાંજરાપોળ, અમદાવાદ મુકામે ૬૦૦ ગાયો માટે ૩૦૦ મન ઘાસચારો નું જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું,

  • IMG_3971
  • IMG_4103
  • IMG_4045
  • IMG_4056
  • IMG_4021
  • IMG_4003

અનુકંપા : ભિક્ષુક ભોજન

સ્થળ : અમદાવાદ
તારિખ: 25/10/2019

શ્રદ્ધા સંસ્કાર પરિવાર દ્વારા દર અઠવાડિયે ભિક્ષુક ભોજન કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સંપૂર્ણ લાભ મુંબઇ નિવાસી શ્રીમતી સપનાબેન સંજયભાઈ અંગારા એ લીધેલ છે. જેનો પ્રથમ પ્રોગ્રામ તા.25-10-2019 , શુક્રવાર ના રોજ થયેલ છે.

  • 1
  • 6
  • 5
  • 4
  • 3
  • 2